ગીર-સોમનાથ: જીલ્લામાં છેલ્લા સાત દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે વેરાવળના મોટા ભાગના વિસ્તારના ઘરો પાણીથી ગરકાવ થઇ ગયા છે, જેથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નિકાસની વ્યવસ્થા ન હોવાના લીધે પાણી ઘરો તથા રસ્તાઓ પર ભરાયું છે. ભારે વરસાદ પડતા ખેડૂતો  તથા લોકોમાં ખુશી જોવા મળી હતી પરંતુ વરસાદ બાદ પાણી લોકોના ઘરોમાં તથા ખેતરોમાં ઘુસી જતા લોકો ચિંતાની લાગણી અનુભવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*