જહાન્વીની ‘ધડક’ને ગણાવી સુપર્બ, જહાન્વી-ઈશાનને કહ્યાં સુપરસ્ટાર્સ

બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’નું સ્ક્રિનિંગ 14 જુલાઈના રોજ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં કપૂર પરિવાર તથા ગાઢ મિત્રો હાજર રહ્યાં હતાં. ‘ધડક’ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની ઓફિશિયલ હિંદી રિમેક છે. શ્રીદેવીની દીકરી જાહન્વીની આ ડેબ્યૂ ફિલ્મ હોવાથી ચાહકો આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મ જોયા બાદ સોનમ કપૂર તથા અનિલ કપૂરે  ‘ધડક’નો રિવ્યૂ કર્યો છે. તેમના મતે, આ ફિલ્મ ઘણી જ સારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*