બાગી અને બાગી 2 ફિલ્મના ગીતોએ હજુ સુધી લોકોના દિલોમાં ધૂમ મચાવી રહ્યા છે. જયારે આજે રોજ બાગી ૩નું પણ પ્રથમ પોસ્ટર રીલીઝ થયું છે. બાગી ૩માં પણ ટાઈગર શ્રોફ જ દેખાશે. ફિલ્મમાં ટાઈગર સાથે કઈ હિરોઈન હશે તે હજુ સુધી બહાર આવ્યું નથી. ફિલ્મ હીરોથી જ ટાઈગર એક્શન હીરોના નામે પ્રખ્યાત થઈ ગયો છે. બાગી ૩માં જે રીતે હીરો નથી બદલાયો તે રીતે ડીરેક્ટર પણ અહમદ ખાન જ છે. બાગી ૩ ના શુટિંગની પણ બધીજ તૈયારીઓ થઇ ચુકી છે પરંતુ હજુ સુધી હિરોઈન કઈ હશે તે સામે આવ્યું નથી. બાગી ૨માં ટાઈગર અને દિશા પટાનીની જોડી લોકોને પસંદ આવી હતી. પરંતુ બાગી ૩ માં દિશા હશે કે બીજું કોઈ તેની હોઈ સ્પષ્ટતા થઇ નથી. ફિલ્મ 6 માર્ચ ૨૦૨૦ના રોજ રીલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*