આજે 21 સપ્ટેમ્બરના રોજ કરીના કપૂરની ૩૮મી વર્ષગાંઠ છે. ફિલ્મ સર્જક રાજકપૂરના મોટા પુત્ર રણધીર કપૂરની નાની પુત્રી કરીનાએ પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તથા ટોચના ગણી શકાય એવા મોટાભાગના અભિનેત્રીઓ સાથે કામ કરી ચુકી છે.

કરીનાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૦માં રેફ્યુજી ફિલ્મથી કરી હતી. તથા ૨૦૧૮માં આવેલું છેલ્લું ફિલ્મ વીરે દી વેડિંગ બોક્સ ઓફિસ પર હિત સાબિત થયું હતું.

કરીના કપૂરે પોતાના જન્મદિવસની શરૂઆત પોતાના પરિવાર સાથે કરી હતી. પરંતુ ઇન્સટાગ્રામ પર તેણીએ કરેલા ફોટાઓમાં પોતાનો પુત્ર તૈમુર ક્યાય પણ નજરે ચડ્યો ન હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*