rakhi savant Bollywood latest news

હાલમાં રાખી સાવંતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો નાખ્યો છે જેમાં તેણે અંગદાનની વાત કરી છે. જોકે તેના આ નિવેદન પછી આખો વિવાદ ઉભો થઈ ગયો છે.

થોડા કલાકો પહેલાં રાખીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે કહે છે કે ”દુનિયામાં એવા મહાન લોકો છે જે પોતાના શરીરના અલગઅલગ અંગદાન કરે છે. કોઈ પોતાની આંખોનું દાન કરે છે તો કોઈ ફેફસાંનું. મારી પાસે બીજું તો કંઈ નથી પણ હું મારા સ્તનનું દાન કરવા માગુ છું.”

રાખી સાવંતે ખુલ્લેઆમ સ્વીકાર કર્યો્છે કે તેણે બ્રેસ્ટ એન્હાસમેન્ટ સર્જરીકરાવી છે પણ 2010માં તેણે દાવો કર્યો હતો કે તેણે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ રિમુવ કરાવી દીધા છે. રાખીની વાતને મજાકમાં ન લેવામાં આવે તો મેડિકલ સાઇન્સની મદદથી બ્રેસ્ટ ટિશ્યૂ ડોનેટ કરવાનું સંભવ છે. કોઈ પણ વ્યક્તિ દ્વારા દાન કરવામાં આવેલા બ્રેસ્ટ ટિશ્યૂ કેન્સરના દર્દીઓના ઉપચારમાં કામ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*