વાય ચીટ ઇન્ડિયાને બોક્સ ઓફીસ પર નિષ્ફળ નીવડી , માત્ર આટલી જ કમાણી

18 જાન્યુઆરીના રોજ રીલીઝ થયેલી ઇમરાન હાશમીની “વાય ચીટ ઇન્ડિયા” ફિલ્મ બોક્સ ઓફીસ પર નિષ્ફળ નીવડી હોય તેવું જણાઈ રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રમાં થઇ રહેલા ભ્રષ્ટાચારને લઈને બનાવવામાં આવેલી આ ફિલ્મે શરૂઆતમાં માત્ર ૧.૭૧ કરોડ રૂપિયાની કામની કરી છે. અને બીજા દિવસે પણ માત્ર ૨.૧૦ કરોડ રૂપિયાની જ કમાણી કરી છે.

ફિલ્મ રીલીઝ થયા પહેલા તેનું નામ પણ બદલવું પડ્યું હતું. પહેલા ચીટ ઇન્ડિયા નામ હતું તેમાંથી વાય ચીટ ઇન્ડિયા નામ રાખવામાં આવ્યું હતું.

ફિલ્મમાં ઇમરાન હાશમી સિવાય પણ શ્રેયા ધન્વન્તરી અને સમીક્ષા ગૌર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*