કમલ નાથને મધ્યપ્રદેશની કમાન સોંપવામાં આવી

કોંગ્રેસના નેતા કમલ નાથને દિલ્હીમાં બેઠકોના એક દિવસ પછી મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે નામ આપવામાં આવ્યું હતું, બે કલાકની મીટિંગ પછી મધ્યપ્રદેશ કોંગ્રેસ સમિતિના...

જસદણમાં પરાજય થાય તો ભાજપની આબરૃના ધજાગરા

ત્રણ રાજ્યોમાં હાર્યા પછી ભાજપના નેતાઓનો ઘમંડ તૂટ્યો છે અને જસદણમાં પરાજય થાય તો આબરૃના ધજાગરા ઉડી જાય આવું નાથાય તેમાટે જસદણની પેટા ચૂંટણી...

શું ગભરાયેલી મોદી સરકાર ચુંટણી જીતવા ખેડૂતોનું 4 લાખ કરોડનું દેવું માફ કરશે ?

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ ગભરાયેલી મોદી સરકાર લોકસભા ચૂંટણી અગાઉ ખેડૂતોનું દેવું માફ કરી શકે છે. રોયટરના સૂત્રો અનુસારો...
reshma patel tweeted after election result

રેશમા પટેલ: ભાજપના આત્મવિશ્વાસની નહિ, અહંકારની હાર થઇ છે

ગઈકાલે આવેલા ચૂંટણીના પરિણામમાં છતીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે પોતાની સત્તા ગુમાવી અને કોંગ્રેસે વિજય પ્રાપ્ત કર્યો છે. જે અંગે ભાજપના નેતા રેશમા પટેલે...
who will become CM

કૌન બનેગા મુખ્યમંત્રી ?

ગઈકાલે 11 ડીસેમ્બરના રોજ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાંથી કોંગ્રેસે ભાજપને પરાજિત કરી છે. છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસે વધુ...

કહાની મેં ટ્વિસ્ટ : બાજપા પણ મધ્ય પ્રદેશમાં સરકાર રચવાનો દાવો કરે છે

મધ્‍ય પ્રદેશની જનતાએ કોંગ્રેસ કે ભાજપ બંને માંથી કોઇને પૂર્ણ બહુમતી આપી નથી. અને ભાજપ હજી આશા લઈને બેથી છે કે તેને મધ્ય પ્રદેશમાં...
assembly election result final

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ …

મધ્યપ્રદેશ (કોંગ્રસ-વિજય) મધ્યપ્રદેશમાં સવારથી જ કટોકટીનો ખેલ રહ્યો હતો. ભાજપ કે કોંગ્રેસ કોની સરકાર આવશે તે હજુ સુધી નક્કી જ થઇ રહ્યું ન હતું. જયારે...
assembly election result final

વિધાનસભાની ચૂંટણીના પાંચ રાજ્યોનું પરિણામ આવ્યું સામે

મધ્યપ્રદેશપક્ષ નું નામ કુલ સીટો 230/230ભાજપ 109કોંગ્રેસ 113બીએસપી 2અન્ય 6રાજસ્થાનપક્ષ નું નામ કુલ સીટો 199/199ભાજપ 73કોંગ્રેસ 99બીએસપી 6અન્ય 21 છતીસગઢપક્ષ નું નામ કુલ સીટો 90/90ભાજપ 16કોંગ્રેસ 68બીએસપી+ 06અન્ય 0 તેલંગાણાપક્ષ નું નામ કુલ સીટો 119/119તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) 88ભાજપ 1કોંગ્રેસ 21અન્ય 9 મિઝોરમપક્ષ નું નામ કુલ સીટો 40/40મિઝો...
Who will be chief minister if Congress wins Rajasthan ?

રાજેસ્થાનમાં સચિન પાઈલોટનું પ્લેન ઉડશે કે નહિ ?

રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીઓમાં મતોની ગણતરી ચાલી રહી છે અને તાજેતરના વલણ જોઈએ તો કોંગ્રેસ  આગળ છે. રાજ્યની 200 વિધાનસભા બેઠકોમાંથી, 199 સીટ માટે 7...
Chhattisgarh CM and Confusion

છત્તીસગઢમાં 15 વર્ષ પછી કૉંગ્રેસની સરકાર બને તેવી શક્યતા, મુખ્યમંત્રી કોણ? બધેલ, દેવ અથવા...

છત્તીસગઢમાં કૉંગ્રેસની જીત દૃઢપણે નિશ્ચિત છે. અત્યાર સુધીના વલણમાં, કોંગ્રેસ 65 બેઠકોમાં આગળ છે, જ્યારે ભાજપ ફક્ત 17 બેઠકમાં જોવા મળી રહી છે. કૉંગ્રેસની...

Follow us

424FansLike

Latest news