સૌ પ્રથમ વખત અર્બન ગુજરાતી ભાષામાં રિલીઝ થયેલી કોઈ પ્રથમ એવી વેબસીરીઝ કહી શકાય તો તે છે “બસ ચા સુધી.” અત્યાર સુધીમાં તેની બે સીઝન રિલીઝ થઇ ચુકી છે. જેને દર્શકોનો ખુબ સારો પ્રતિસાદ મળી ચુક્યો હતો. આસ્થા પ્રોડકશન દ્વારા હવે ટૂંક સમયમાં જ બસ ચા સુધીની સીઝન-૩ બહાર પાડવામાં આવશે. જેમાં લીડ રોલના કેરેક્ટર બદલાયા છે. અને સ્ટોરી શું હશે તે તો હવે સીઝન રિલીઝ થયા પછી જ જોવા મળશે.બસ ચા સુધીની બે સીરીઝ યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવી હતી.

આસ્થા પ્રોડક્શન દ્વારા ટૂંક જ સમયમાં એક બીજી પણ વેબ્સીરીઝ લાવી રહ્યું છે. જેનું નામ છે આવુંય થાય. જેમાં મોનાલ ગજ્જર જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*