દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નની વિધિઓ રાજસ્થાનના ઉદયપુર ખાતે ચાલી રહી છે. લગ્ન પહેલા અંબાણી પરિવાર દ્રારા ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન 12 ડીસેમ્બરના રોજ થવાના છે. તેની સેરેમની ઉદયપુરના ઉદય વિલાસ પેલેસ ખાતે રાખવામાં આવી હતી. ગતરાત્રીના રોજ તેની સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડની મહાન હસ્તીઓએ પણ પરફોર્મન્સ કર્યું હતું.

ઉદયપુર ખાતે શાહરૂખ ખાન તથા તેની પત્ની ગૌરીખાને પરફોર્મન્સ કર્યું હતું.

અભિષેક બચ્ચન અને તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન પણ આ સંગીત સેરેમનીમાં સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી હતી.

કૈટરિના કૈફે પણ ઈશાની સંગીત સેરેમનીમાં ડાન્સ કર્યો હતો.

ઈશા અંબાણીની સંગીત સેરેમનીમાં બોલિવૂડ જ નહીં હોલિવૂડની હસ્તીઓ પણ પરર્ફોમ કર્યું હતું. અમેરિકન સિંગર બિયોંસી પણ પહોંચી હતી.

મુકેશ-અનિલ અંબાણીએ માતા કોકિલાબેન સહિત પરિવાર સાથે કર્યો ડાન્સ

ઈશા અંબાણી અને આનંદ પિરામલે પણ ડાન્સ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*