અમદવાદના જગન્નાથજી ને સોનાના મુગટ અર્પણ કરાયા
મેઘમણી ગ્રૂપ ના રમેશભાઈ પટેલ દ્વારા જગન્નાથજી ને સાડા 9 કિલો નો સોના ના મુગટ અર્પણ કરાયા
જગન્નાથજી, સુભદ્રાજી, બલભદ્રજી ના મુગટ બનાવાયા
મુગટ માં હીરા માણેક જડિત છે
રમેશભાઈ ને વિદેશમાં સંકલ્પ થયો કે ભગવાનને સોનાનું દાન કરવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*