top headlines news
news drishti

ગુજરાત લોકસભા ચૂંટણી 2019નું આજે પરિણામ, સવારના ૮ વાગ્યાથી જ મતગણતરી શરુ થઇ છે. જયારે ગુજરાતની 26 બેઠકોના અત્યારસુધીના પરિણામ પર નજર કરીએ તો ગુજરાતની તમામ 26 સીટો પર ભાજપ આગળ છે.

૧. જામનગર લોકસભા બેઠકના ઉમેદવારો કોંગ્રેસના મુળુભાઈ ક્ન્ડોરીયા અને ભાજપના પુનમ માડમ માંથી પુનમબહેન માડમ ૧૦ હજાર મતથી આગળ

૨. નવસારીમાં ભાજપના ઉમદેવાર સીઆર પાટીલ કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશભાઈ પટેલ કરતા આગળ

૩. વલસાડમાં ભાજપના ઉમેદવાર સીકે પટેલ કોંગ્રેસના ઉમેદવાર જીતું પટેલ કરતા આગળ

૪. રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા કરતા આગળ

૫. ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત શાહ કોંગ્રેસના ઉમ્મેદવાર સીજે ચાવડા કરતા આગળ

૬. અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલ કરતા આગળ
અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટભાઈ સોલંકી કોંગ્રેસના ઉમેદવાર રાજુપરમાર કરતા આગળ

૭. વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ કરતા આગળ

૮. છોટાઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર ગીતાબેન રાઠવા કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવા કરતા આગળ

૯. અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયા કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી કરતા આગળ

૧૦. દમણ બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુ પટેલ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ કરતા આગળ

૧૧. આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર ભરતસિહ સોલંકી કરતા આગળ

૧૨. ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ કરતા આગળ

13. દાહોદ બેઠક પર ભાજપના ઉમેદવાર જશવંતભાઈ ભાભોર કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ કટારા કરતા આગળ

14. બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર પરબતપટેલ કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઇ ભટોળ કરતા આગળ

15. બારડોલી બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા કોંગ્રેસના ઉમેદવાર તુષારભાઈ ચોધરી કરતા આગળ

16. ભાવનગર બેઠક પર ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળ કોંગ્રેસના ઉમેદવાર મનહરભાઈ પટેલ કરતા આગળ

17. જુનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા કોંગ્રેસના ઉમેદવાર પુંજાભાઈ વંશ કરતા આગળ

18. કચ્છ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા કોંગ્રેસના ઉમેદવાર નરેશભાઈ મહેશ્વરી કરતા આગળ

19.ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર બિમલભાઈ શાહ કરતા આગળ

20. મહેસાણા બેઠક પર ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ કોંગ્રેસના એજે પટેલ કરતા આગળ

21. પંચમહાલ બેઠક પર ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ કોંગ્રેસના ઉમેદવાર વીકે ખાંટ કરતા આગળ

22. પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ધડુક કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ વસોયા કરતા આગળ

23. સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર ઠાકોર કરતા આગળ

24. સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ કોંગ્રેસના ઉમેદવાર અશોકભાઈ કરતા આગળ

25. સુરેન્દ્રનગર બેઠક પર ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરા કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ ગાંડાભાઈ પટેલ કરતા આગળ

26. પાટણ બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોર કરતા આગળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*