top headlines news
news drishti

ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ

ઉત્તરપ્રદેશની અમેઠી બેઠક પર રાહુલ ગાંધી કરતા ભાજપના ઉમેદવાર સ્મૃતી ઈરાની આગળ

ચૂંટણી પંચના આંકડાઓ મુજબ, ભાજપ 279 બેઠકો પર તથા કોંગ્રેસ 51 બેઠકો પર આગળ ચાલી રહી છે.

દિલ્હીની તમામ સાત બેઠકો પર ભાજપ આગળ

યુપીના મથુરાથી ભાજપના ઉમેદવાર હેમામાલિની ૫ હજાર સીટોથી આગળ ચાલી રહ્યા છે

વારાણસી બેઠક પરથી નરેન્દ્ર મોદી 20 હજાર મતોથી આગળ

ગાંધીનગર બેઠક પર અમીતશાહ એકલાખ મતથી આગળ

રાયબરેલીમાં સોનિયા ગાંધી આગળ

નાગપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર નીતિન ગડકરી આગળ

પશ્ચિમ બંગાળમાં ભાજપ 14 , ટીએમસી 18 અને કોંગ્રેસ બે સીટો પર આગળ ચાલી રહી છે.

મહારાષ્ટમાં મુંબઈની દરેક છ સીટો ઉપર ભાજપ-શિવસેના ગઠબંધન આગળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*