પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની લગ્નની તસવીરો આવી સામે
પ્રિયંકાએ કહ્યું કે  “ભારતીય લગ્નમાં છોકરી માટે આ દિવસ ખુબ મહત્ત્વનો છે.” પ્રિયંકાએ શનિવારે જોધપુરમાં નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા,  અને આજે ક્રિશ્યન રીતિ-રિવાજથી બંને લગ્નના બધંનમાં જોડાયા હતા જોકે શુક્રવારે બપોરે એજ સ્થળે મેહેન્દી સમારંભ પણ યોજાયો હતો.
પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*