92મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર)ની રાહ ખત્મ થઇ ગઈ છે. લોસ એંજિલિસ ડોલ્બી થિયેટરમાં એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી રહી છે. બ્રૈડ પિટને વન્સ અપોન અ ટાઇમ ઈન હોલીવુડમાં અભિનય માટે બેસ્ટ સપોર્ટીંગ એક્ટર માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. ટોય સ્ટોરી, હેર લવ, પેરાસાઇટ પણ વિવિધ કેટેગરીમાં ઓસ્કાર જીત્યો હતો.

બેસ્ટ સપોર્ટીંગ એક્ટર માટે બ્રૈડ પિટને ઓસ્કાર મળ્યો

પૈરસાઇટને શ્રેષ્ઠ ફિલ્મનો 92મો ઓસ્કાર એવોર્ડ મળ્યો

વોલ્કીન ફોનિક્સ (જોકર)ને શ્રેષ્ઠ અભિનેતા ઓસ્કાર એવોર્ડ

રેને ગેલ્વેગરે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર જીત્યો

લૌરા ડર્ને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ઓસ્કાર જીત્યો

બોમ્બશેલે બેસ્ટ મેકઅપ અને હેરસ્ટાઇલનો ઓસ્કાર જીત્યો

બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ માટે 1917એ ઓસ્કાર એવોર્ડ જીત્યો

ફોર્ડ વર્સીસ ફેરારીએ બેસ્ટ ફિલ્મ એડિટિંગ માટે ઓસ્કાર જીત્યો

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી માટેનો ઓસ્કાર 1917ને મળ્યો (રોજર ડેકિન્સ)

શ્રેષ્ઠ અવાજ મિશ્રણ માટે '1917'ને ઓસ્કાર મળ્યો

ડોનાલ્ડ સિલ્વેસ્ટરએ શ્રેષ્ઠ સાઉન્ડ એડિટિંગ માટે ઓસ્કાર જીત્યો

આ વર્ષે એકેડેમીના સભ્યોની પસંદગી મુશ્કેલ હતી. ઘણી ફિલ્મોમાં કે જેઓએ વિવિધ એવોર્ડ જીત્યા છે તેમાંથી વિજેતા પસંદ કરવાનું ખૂબ મુશ્કેલ હતું. જોકીન ફોનિક્સ અભિનીત ફિલ્મ ‘જોકર’ થી લઈને માર્ટિન સ્કર્સી સ્ટાર ‘ધ આઇરિશમેન’ અને ક્વોન્ટિન ટેરેન્ટિનોની ‘વન્સ અપન એ ટાઇમ ઈન હોલીવૂડ’ સુધી, ઘણા મોટા નામો છે જે ટ્રોફીના દાવેદાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*